સ્વીકૃતિ .. - 1

  • 2.5k
  • 868

સ્વીકૃતિ ...!! ભાગ 01. (આ વાર્તાનાં બધાં પાત્રો તથા ઘટનાઓ કાલ્પનિક છે. આ વાર્તા માત્ર અને માત્ર મનોરંજન માટે જ છે) 19 વર્ષિય મૌલિક ગામડેથી અમદાવાદ શહેરમાં ભણવાના હેતુથી આવ્યો. જેથી તે પોતાના મમ્મી-પપ્પાનાં સપનાં (અરમાન) પૂરાં કરી શકે. કહેવા માટે તો આ શહેર ઘણું મોટું છે. હજારોની સંખ્યામાં સોસાયટી અને ફ્લેટ્સની હારમાળામાં લાખોની સંખ્યામાં નાનાં કે મોટાં મકાનોની ભરમાર છે. પરંતુ અહીં આવેલા મૌલિકને રહેવા માટે છાપરું સરખું પ્રાપ્ત થયું ન હતું. હોસ્ટેલો ખરી પણ જ્ઞાતિ-સમાજને માટે જ. છેવટે તેને એક કેટલાક નિયમોને આધિન એક છાત્રાલયમાં પ્રવેશ મળ્યો. તેનો કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ શરૂ થયો. શરૂઆત પણ સારી રહી. પ્રથમ