કર્મોનો હિસાબ (ભાગ ૫)

(12)
  • 4.5k
  • 2.3k

કર્મોનો હિસાબ (ભાગ :- ૫) કોઈક રીતે આ કાગળ ક્રિશ્વીને પહોંચાડ્યો અને એના પ્રતિભાવની રાહમાં મન બેચેન બની રાહ જોવા લાગ્યો. હજું પણ યાદ છે ક્રિશ્વીએ આ વાંચી માત્ર હળવું સ્મિત કર્યું હતું. મન વિહવળ હતો શું કહેશે એ જાણવા. નવરાત્રી પૂરી થઈ ગઈ હતી. બસ મન માટે ક્રિશ્વીની યાદગીરી માત્ર હળવું સ્મિત હતું. તોય મનને ક્યાંકને ક્યાંક ઊંડે હતું કે ફોન કરશે. આથી એ દિવસ દરમિયાન ફોનની આસપાસ લાગ્યો રહેતો. બસ એ પળની રાહમાં જે પળમાં એનો અવાજ સાંભળવા મળે. આખરે ચાર દિવસ પછી ફોનની ઘંટડી રણકી સામે છેડે ક્રિશ્વી હતી. મન એકદમ ખુશ થઈ ગયો હતો. માત્ર એક