સાયલન્ટ લવ - 8

  • 3.1k
  • 1.3k

મિત્રો ઘણો સમય થઇ ગયા પછી હું આજ તમારી સામે આવી છું મે સ્ટોરી વચ્ચે જ મૂકી દીધી હતી. અમુક કારણો સર માફી માંગુ છું પણ મારી આ સ્ટોરી પસંદ આવી રહી છે.જેથી હું આગળ લખવા પ્રરાય છું. આગળ અંક માં જોયું કે બીટ્ટુ ની સગાઈ નક્કી કરી નાખી છે. સ્વીટી ને ખબર પણ છે.ખૂબ જ દુઃખી થાય છે. બીટ્ટુ ખૂબ કોશિશ કરે છે.એને સમજાવાની શું સ્વીટી માનશે એની વાત? મિત્રો બીટ્ટુ ના ખૂબ જ સમજવવા થી અને એની વાતો પરથી સ્વીટી વિચારે છે કે જો ખરેખર એની સગાઈ થઇ ગઇ છે.પણ છતાં એ મારી સાથે જ વાતો કરે છે.સતત