માયરા નું જીવન (ભાગ-૩)

(59)
  • 3.6k
  • 1.2k

માયરા નું જીવન (ભાગ-૩)મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ અમે લોકો સ્કૂલમાં ચોરી કરતાં પકડાઈ ગયાં હતાં. અને અમારા ટીચરે અમારી લેશન ડાયરીમાં કમપ્લેન લખી આપી અને કીધું હતું કે આમાં તમારી વાલીની સહી લેતાં આવજો. પણ અમે લોકો એ તો નક્કી કર્યુ જ હતું કે જે કંઇ પણ થાય પણ અમે લોકો તો ભેગા રહીને જ બધી પ્રોબ્લેમ દૂર કરીશું. ત્યારબાદ અમે લોકો પેપર આપીને ઘરે આવતાં રહ્યાં અને અમારે લોકોને અમારી લેશન ડાયરીમાં અમારી વાલીની સહી લેવાની હતી પણ આ વાત અમે લોકો એ અમારા વાલીને કીધું જ નહિં કે આજે સ્કૂલમાં અમારી જોડે આવું