રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3

  • 5.5k
  • 3.2k

નગરશેઠ પણ બોલ્યા કે..મેં પણ નગર માં કાનાફૂસી તો સાંભળી છે..કે આપણા નગર ના જંગલ માં કોઈ અઘોરી તપસ્યા કરવા આવ્યો છે....તેમ જ કેટલીક સ્ત્રીઓ એક અઘોરી ની જાળમાં ફસાઈ છે.ખબર નથી.. સ્ત્રી ઓ પાસે બધું જ હોવા છતાં આવા તંત્ર મંત્ર પર કેમ વિશ્વાસ કરી લેતી હશે.... હું તો એવી સ્ત્રી ને ઘર બહાર જ કાઢી દઉ....આવું સાંભળતા જ રુપા ના પગ નીચેથી જમીન સરકી ગઈ... તેને પરસેવો વળી ગયો...મહારાજ વિક્રમ એ વળી ઉમેર્યું કે....તેવી એક નજીકની સ્ત્રી ને તો હું જાણું પણ છુ.... "બાંધી મુઠ્ઠી લાખની...ખોલીએ તો ખાખ ની...એમ બોલી..રૂપા સામે જોયું...."મહારાજ વિક્રમ એ કહ્યું કે..હું અસમંજસ માં