ઓફિસર શેલ્ડન - 17

(11)
  • 3.7k
  • 1.6k

( આપણે અગાઉ જોયું તે પ્રમાણે ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ મિસ્ટર ડાર્વિનને શોધી કાઢે છે અને તે ગુનેગાર છે એ સાબિત કરવા મથી રહ્યા છે હવે વધુ આગળ...)માર્ટીન : સર બીજા કોને આનો સાથ આપ્યો હતો અને આપણને કેવી રીતે એ ખબર પડશે ? શેલ્ડન : હવે એની જાણકારી તારા મિસ્ટર ડાર્વિન જ આપશે. કારણકે અમુક રૂપિયા એ વ્યક્તિના ખાતામાં પણ ટ્રાન્સફર થયા હતા.. પ્લાન તો ખરેખર સરસ બનાવ્યો હતો પણ મિસ્ટર ડાર્વિન તમને આશા નહોતી કે પોલીસ અંત સુધી તમારો પીછો કરશે અને સત્ય શોધી કાઢશે !! બોલો હવે એ વ્યક્તિનુ નામ આ બધાને કહો.ડાર્વિન : એડવોકેટ જ્યોર્જ....હેનરી