હૃદયસ્પર્શી ગાથા

  • 3.7k
  • 2
  • 1.2k

આ એક દંપતી માર્ટિન અને જેરીની વાર્તા છે. તેમનું લગ્ન જીવન સુખરૂપ હતું. તેઓ અમેરિકામાં ન્યુયોર્કમા સ્થાયી હતા. માર્ટિન પાર્ક એવન્યુ નાણાકીય સલાહકારોમાં નાણાકીય સલાહકાર તરીકે કામ કરતો હતો. તે ખૂબ જ મહેનતુ હતો અને લોકોને યોગ્ય સલાહ આપતો હતો. તેમને કોઈ સંતાન ન હતું એટલે તેઓ એક બીજા સાથે જ સમય પસાર કરવા લાગ્યા. માર્ટિનને કામમાંથી સમય મળ્યો એટલે તેઓ ફેન્સી ભોજનાલય પેર સેમાં જમવા ગયા હતા. તેમને એક બીજા માટે માન ને પ્રેમ હતા.માર્ટિનના સલાહથી લોકો ખુશ થતા અને એમનો આભાર માનતા.આમ વર્ષો પસાર થઈ ગયા અને માર્ટિનના ગ્રાહકો વધવા લાગ્યા તેમની સખત મહેનત અને ઈમાનદારીને કારણે તે