સાચું ધન

  • 4.7k
  • 1.8k

એક નાનકડું રળિયામણું એવું શહેર જ્યાં ગામડાં કરતાં સારી સુવિધા ઉપલબ્ધ હતી અને શહેર નું પ્રદૂષણ યુક્ત વાતાવરણ ન હતું એવું નાનકડું એવું શહેર જ્યાં સવારે પંખીઓ નો કલરવ અને સાંજે મંદિર ના ઘંટારવ વચ્ચે જીવવું ગમે એવું શહેર.એક મધ્યમવર્ગીય પરિવાર આ શહેર માં રહેવા આવ્યો. પલક તેના પિતાની બદલી થતાં પરિવાર સાથે આ શહેરમાં સંગમ સોસાયટીમાં રહેવા આવી. પલક ભણેલી, સમજુ અને ઘાટીલા નાક - નકશાવાળી દેખાવડી યુવતી હતી.પલક જ્યાં રહેતી હતી ત્યાં તેના ઘર ની સામે એક બંગલો હતો જ્યાં પ્રિયમ રહેતો હતો. એક દિવસ પલક ઘર ની અગાશીમાં કપડાં સૂકવવા ગઈ. પ્રિયમ ના રૂમની બાલ્કની પલકની અગાશી