(આયાન દ્રારા કરવામાં આવેલા અપમાન બાદ અહાનાએ કિઆરાથી ઈર્ષ્યા અનુભવી અને તે અચાનક જ મુંબઈ છોડી દિલ્હી જતી રહી.અહાનાના પપ્પાનો અકસ્માત થયો અને તે વખતે ત્યાં વિન્સેન્ટે હાજર તેમની મદદ કરી.એલ્વિસે જણાવ્યો તેનો ભૂતકાળ.કેવી રીતે સિલ્વી પ્રોડ્યુસર સૅમ્યુઅલ માર્ટિનના ઘરે ગઈ અને બહાર કઇંક જોરદાર અવાજ આવ્યો.) એલ્વિસનો ભૂતકાળ. સિલ્વી પ્રોડ્યુસર સેમ્યુઅલ માર્ટિનના ઘરને અને તેમની પર્સનાલિટી જોઇને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી.અહીં સુંદરતાથી મોહિત થયા હતાં.સિલ્વી ખૂબ જ સુંદર હતી તેનું ફીગર, તેનો ચહેરો ,તેના રસીલા હોઠ અને તેની આંખો ખુબ જ સુંદર હતી.સેમ્યુઅલ તેની સામે બેઠા તે કંઈ બોલે તે પહેલાં બહાર કઇંક જોરદાર અવાજ આવ્યો. સેમ્યુઅલ