રહસ્યમય - 4

  • 2.8k
  • 2
  • 1.3k

રહસ્યમય ભાગ ૧,૨, અને ૩ ના રિવ્યૂ બદલ ખૂબ ખૂબ આભાર લક્ષ્મીપુરથી નીકળીને અમે લગભગ ચાર પાંચ કલાકનો રસ્તો કાપી નાખ્યો હતો. હાં થોડી રસ્તામાં મુશ્કેલીઓ આવતી હતી પણ એય અમારાં મહારથી મયુરભાઈ આગળ કઈ ન હતી માટે અમને કઈ ભય ન હતો. એમાંય રસ્તાની પરખનો હવાલો તો અમારાં રોની પાસે હતો જ. લક્ષ્મીપૂરથી નીકળીને અમે ગોમતીપુર, હાટવાં, માલતીનગર, મહાવીરપુર અને છેક હવે હરીપુરની બોર્ડર વટાવીને અમે હરિપુરથી ૩૦-૩૫ કી.મી. દૂર હતા ત્યાં રસ્તામાં રજૂ કા ધાબા કરીને નાની હોટલ હતી. અમે ત્યાં જમવા માટે રોકાયા હતા. સવાર ચા નાસ્તો કરી નીકળીને અમે આજે બપોરનું ભોજન સમયસર લીધું હતું. સરસ મજાનું ભાણું