રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 2

  • 5.6k
  • 3.5k

પશુઓ પણ કીકિયારી કરવા લાગ્યા... ત્યાં જ મહારાજ વિક્રમ ને ,તે સ્ત્રી નો ચહેરો દેખાયો....તેઓ તરત જ..તે ચહેરો આશ્ચર્ય સાથે ઓળખી ગયા...."આ શું?"તેમના મુખ માં થી અનાયાસે જ શબ્દો સરી પડ્યા....હવે આગળ...તે બીજું કોઈ નહીં..પણ તેમના જ પરમમિત્ર.. નગરશેઠ ની અર્ધાંગિની " રુપા" હતી..જે સવૅ પ્રથમ તો પૂજા સામગ્રી સાથે...તે અઘોરી ની કોઇક પૂજા માં સામેલ થઈ....પછી રુપા પણ તે અઘોરી ને વશ થઈને.. પોતાનું પણ સવૅસ્વ અઘોરી ને સોંપી દીધું..જે મહારાજ વિક્રમ ન જોઈ શક્યા...અને દુઃખી હૃદયે ત્યાં થી.. પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયા...તેઓ મહેલમાં પરત ફર્યા.. પોતાના શયનખંડ માં ગયા...સુવા ની કોશિશ કરી..પણ વ્યર્થ... નિદ્રા રાણી... તેમના