ઘરવાપસી - વિરહનો અંત..!

  • 3.4k
  • 1.2k

ઘરવાપસી - વિરહનો અંત..! એક પત્ની કે પછી એક માં માટે સૌથી વ્હાલું હોય તો એ છે પોતાનું કુટુંબ અને કુટુંબનું સુખ - જે બેઉં એક સાથે ન મળે તો શું? પોતાનું કુટુંબ, પતિની હૂંફ, મોટા થતા સંતાનોનું ભવિષ્ય અને તે નજર સામે સૌ કોઈની હાજરી - એ જ તો ઝંખના હોય એક પત્ની અને માતાની! એવી જ સ્થિતિમાં ઝુઝતા-ઝુરતા જશોદાબહેનની અહીં વાત છે - તેમના કુટુંબ માટેની તેમજ વિરહના અંતની! .......... વૃદ્ધ વ્યક્તિની સાર-સંભાળ વાળી નોકરી કરતાં કરતાં પોતે ક્યારે વન પ્રવેશ કરી ચુક્યા એનો જશોદાબહેનને કદાચ ખ્યાલ જ ન રહયો કે પછી બીજા કોઈને એની જાણ નહીં થઈ હોય!