માત્ર એક તું - 1

  • 4.1k
  • 2
  • 1.9k

સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે સલાહ ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે... (હજુ તો સારા બોલ્યે જ જતી હતી... એટલામાં પાસે વાગતા રેડીયો માં આજ एक दूजे के लिए ફિલ્મ ના બધાં સોંગ વાગતા હતા તેમાં