ડાર્કવેબ - 3

  • 3.7k
  • 2
  • 2.1k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર 3 :- DTU ∆ અંકિતા જે રિપોર્ટ ફાઇલ આપી ને ગયી હતી ત્યારથી શર્મા ના હોશ ઉડેલા હતા અને મગજ ચકરાવે ચડ્યું હતું ! , રાકેશ નું ઘર A, ચોપન-પંચાવન, ગલી નંબર - ૨, પાંડવ નગર, દિલ્હી સ્થિત બેવ મકાન તેના હતા મૉટે ભાગે તે તેના માતા - પિતા માટે બનાવેલ ઘર માં રહેતો જે બે માળ નું બહારથી સામાન્ય લાગતું ઘર અંદર જતા જ આલીશાન મહેલ જેવો અનુભવ થાય એવી બધી જ આધુનિક વસ્તુઓ સાથે ખાસ તો તેનું ફર્નિચર હતું જેની ચર્ચા