શ્રાપિત - 12

  • 3.7k
  • 1.9k

ફોનમાં અવાજ સાંભળતાં અવનીની પગ નીચેથી જમીન સરકી જાય છે. કાનપાસે રાખેલો ફોન હાથમાંથી પડી જાય છે. ત્યાં બાજુમાં ઉભેલી દિવ્યા નીચે પડેલો ફોન ઉઠાવીને અવનીને પુછવા લાગે છે. " અવની કોણ હતું "? અવનીને સ્તબ્ધ અને ડરેલી જોતાં દિવ્યા બન્ને હાથ વડે હચમચાવીને અવનીને પુછવા લાગે છે.આકાશના ફોઆથી ફોન સ્ત્રીનો અવાજ સંભળાયો અને એ અવાજ મારી કલ્પના બહાર ડરામણો હતો. કોણ હતું ? એણે તને શું કહ્યું ! દિવ્યાને પણ કપાળમાં પરસેવો વળવા લાગે છે. કોણ હતું એતો મને ખબર નથી પણ એણે ભયંકર અવાજથી કહ્યું હતું. " તસવીર " ત્યાં અવની અને દિવ્યા બન્ને એકબીજાના ચહેરા તરફ જોવા