અયાના - (ભાગ 31)

(15)
  • 4.2k
  • 3
  • 1.5k

"હા, ત્યાં મે બ્લૂ અને લાલ ફાઈલો ઘણી બધી જોઈ હતી..." ફાઈલ શોધતા શોધતા ક્રિશય અને વિશ્વમ ગિરીશ પાસે આવ્યા ત્યારે ગિરીશે કહ્યું ...રૂમ નંબર 41 માં જઈને ચેક કર્યું એટલે ક્રિશય ને એની ફાઈલ ત્યાંથી મળી આવી..."આજે ખબર પડી કે આ હોસ્પિટલ કેટલી મોટી છે ..." વિશ્વમ હાંફતા હાંફતા બોલ્યો અને બંને હસ્યા...બંનેએ ટાઇમ જોયો અને સીધા ડો.પટેલ ની ઓફીસ તરફ દોડ્યા..."ફાઈલ સ્ટડી થઈ ગઈ ...?" ફાઈલ ચેક કરતા કરતા ડો.પટેલ પૂછી રહ્યા હતા ..."સ્ટડી ની ક્યાં કરો છો...મળી એટલું બોવ છે..." વિશ્વમ ધીમા અવાજે બબડ્યો ...ક્રિશય થી હસાય ગયું..."મે કોઈ જોક્સ કર્યો...?" ડો.પટેલે પૂછ્યું..."નો સર..." "અડધી કલાક માં જ