તવસ્ય - 10

  • 2.4k
  • 1.2k

આગળનાં ભાગમાં...કિવા કિડનેપ થઈ જાય છે, વેદને તેની Red hair band મળે છે. અને વેદ અને અક્ષર પોલીસ સ્ટેશન જાય છે.----------------------------------ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશન પર ઇન્સ્પેક્ટર શોર્ય ફરજ પર હાજર હતા.અક્ષર બધું વિગતવાર ઇન્સ્પેક્ટર શોર્ય ને સમજાવે છે." મિસ્ટર વેદ,તમને કોઈ પર શંકા છે? ""નહીં સર!"વેદ હતાશ હતો." શાંતીથી વિચાર કરી જુવો, ક્યારેય તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય, કે કોઈએ તમને ધમકી આપી હોય!""નાં સર, એવુ તો નથી થયું. પ્લીઝ સર, મારી કિવા ને જલ્દી શોધી આપો ને!"વેદની આંખમાં પાણી આવી ગયા હતાં."Don't worry. અમારી ટીમ જલ્દી જ તમારી daughter ને શોધી લેશે."એટલું કહી ઇન્સ્પેક્ટર શોર્ય એ એમની ટીમનાં