કિડનેપર કોણ? - 1

(23)
  • 5.7k
  • 6
  • 3.6k

પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં મારા માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું,આગળ પણ આપ સહુનો સાથ સહકાર આમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું.આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો... એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ