ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-67

(49)
  • 3.2k
  • 3
  • 1.6k

( અહાનાએ કર્યો પોતાના પ્રેમનો એકરાર.અાયાને તેનો પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવ્યો.તેણે કહ્યું કે જે થયું તે તેની ભુલ અને ખરાબ ક્ષણનું પરિણામ.અહાનાનું હ્રદય ખૂબજ ખરાબ રીતે તુટ્યું.કિઆરાનો લિવ ઇનનો પહેલો દિવસ રહ્યો એકલવાયો.ડિનર પર ટેબલ પર જ રાહ જોતા તે સુઇ ગઇ.) લગભગ પંદર વિસ મિનિટ પછી કિઆરાની આંખ ખુલી.તે હવે વધુ સમય એલ્વિસની રાહ જોઇ શકે એમ નહતી.તેણે પોતાની થાળી પીરસી અને જમી લીધું.આવતીકાલથી સવારે જીમ,બપોરે આઇ.પી.એસની તૈયારી માટે ક્લાસીસ અને સાંજે માર્શલ આર્ટસની એડવાન્સ ટ્રેનિંગ શરૂ થવાની હતી.કોલેજ શરૂ થવાને હજી બે મહિનાની વાર હતી. તેણે પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે રાઇફલ શુટીંગની ટ્રેનિંગ માટે પણ વિચાર કરી લીધો.એલ્વિસનું