ઇન્ફિનિટી - ધી સિમ્બોલ ઓફ લવ - 5

(14)
  • 4.1k
  • 2.1k

Part :-5 " આરોહી, મે જ્યારે તને પેહલી વાર જોઈ ત્યારથી લાગ્યું તું બસ મારી જ આરુ છો. મને થતું બસ તારી સાથે વાતો કર્યા જ કરું અને તારા દરેક જોક્સ પર પેહલા ની જેમ હસ્યા કરું." સાહિલ નો અવાજ ભારે થઈ ગયો હતો. " પેહલા ની જેમ એટલે....??" આરોહી ને સમજાયું નહિ સાહિલ શું કહેવા માંગે છે. કારણ કે આરોહી તો સાહિલ ને ઓફિસ જોઈન કર્યા પછીથી ઓળખતી થઈ હતી. " પેહલા ની જેમ જ હું