ઓફિસર શેલ્ડન - 16

(16)
  • 3.8k
  • 2
  • 1.8k

( મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ જીવતો મળી આવે છે પછી આખો કેસ પલટાઈ જાય છે. બંને જુનિયર ઓફીસર એણે પકડીને પોલીસ મથકે લાવે છે )હેનરી હાંફતો ઓફિસર શેલ્ડન પાસે આવે છે : સર આ જુઓ તો અમે કોણે લઈ આવ્યા ?શેલ્ડન : લઈ આવ્યા ડાર્વિનને... ( આટલુ કહીને ઓફિસર શેલ્ડન એક વિજયી સ્મિત આપે છે )માર્ટીન : એટલે સર તમને પહેલાથી જ આની જાણ હતી ને..શેલ્ડન : ચાલો એની ચર્ચા પછી કરીશુ પહેલા આ મિસ્ટર ડાર્વિનને તો મળી લઈએ .( ત્રણેય ઓફિસરો લોકઅપમાં પહોંચે છે . કાચની બારીમાંથી તેઓ મિસ્ટર ડાર્વિનને બેઠેલો જોવે છે. માથુ ઝુકાવીને તે બેઠો હતો )શેલ્ડન :