વંદના - 21

  • 3.1k
  • 1
  • 1.3k

વંદના-21ગત અંકથી ચાલુ.. ડોકટર બે ઘડી અમન સામે જોઈ રહ્યા. ફરી એકવાર એકસરે પર નજર કરતા બોલ્યા" વેલ મિસ્ટર અમન શાહ વાત થોડી ગંભીર છે."" ગંભીર વાત મતલબ ડોકટર એવી તો શું વાત છે?" અમન તરત જ હળબડાટમાં બોલી ઉઠ્યો.." પહેલા તમે મારા પ્રશ્નોના ઉતર આપો પછી હું તમારી માતાની અત્યારની હાલત વિશે કહીશ."ડોકટર મોદીએ કહ્યું..." હા ડોકટર કહો ને શું પૂછવું છે તમારે!" અમન એ તરત વળતો જવાબ આપ્યો..એટલામાં ડોકટર મોદીની કલીક નેહા પણ અમનના પિતા ને લઈને કેબિનમાં આવી પહોંચી હતી.ડોકટરે અમનના પિતા દિલીપભાઈ ને પણ સામેની ખુરશી પર બેસવાનું કહ્યું. પછી થોડા ગંભીર અવાજમાં બોલ્યા," હા