મારી યાદોની આત્મકથા ....

  • 6.1k
  • 1.9k

ઘણીવાર થયું કે આત્મકથા લખું. હજી તો વિચાર જ આવ્યો કે, બસ બીજો વિચાર દોડી આવે કે શું લખું છું? આત્માકથા? શા માટે લખવી છે? કોની લખું છું? શું વિષય છે?, શું વિષેષ છે? આ પૄશ્ન ના જવાબ થી સમાધાન શક્ય ના થય, તો વિચારોનુ ટોળું બુદ્ધિ અને મનને વધારે ખલેલ પહોંચાડે. બુદ્ધિ અને મનનું યુધ્ધ, અને મારી યાદોનો જન્મ થયો. આગળ જતા સમજની સમજણ પડી અને મારી આત્મકથાએ જન્મ લીધો. બસ જાણે, પછી નૌકા વિહાર કરતી હોય, પરિવાર સહિત એક પછી એક પ્રસંગ અને મારી મીઠીમધુર યાદોનો ટોકરો ભરાતો જ ગયો. પરિચય કે ઓળખ આપુ તો જરૂર કહીશ