ઈમાનદાર રિક્ષાવાળો

  • 3.9k
  • 1.4k

ઈમાનદાર રીક્ષાવાળો (આ વાત 1988ના સમયગાળાની છે.) 'મમ્મી, મેં સાતમું ધોરણ પાસ કર્યું. હવે હું આઠમા ધોરણમાં ભણી નહીં શકું.?' પગમાં પોલીયોથી ગ્રસ્ત રીતેશે રડતાં રડતાં એની મમ્મી સોનાલીને પૂછ્યું. 'ના બેટા, જરૂર તું ભણી શકીશ અને એટલે તો તારું આઠમા ધોરણમાં એડમીશન જે સ્કૂલમાં આઠમા ધોરણનો ક્લાસ નીચે છે ત્યાં જ આપણે લીધું છે, જેથી તને ઉંચકીને ક્લાસરૂમમાં મુકવા આવવામાં અમને વાંધો ના આવે.' સોનાલીબેને કહ્યું. 'પણ મમ્મી હવે તો તું મને ઉંચકી નથી શકતી અને પપ્પા સવારે દુકાને જાય તો સાંજે પરત આવે છે અને સ્કૂલરીક્ષા વાળા પણ મને એકલો લઇ