સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયા નો ઇતિહાસ 

  • 10.4k
  • 1
  • 2.8k

જય માતાજી મિત્રોજય બહુચર માં સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયા નો ઇતિહાસ કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું . છેવટે જુવાન વાઘેલી રાની ને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્ર ની પણ પુત્રી હતી. રાની એ પુત્રી જન્મ્યા ની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર-પુત્ર ન હોય તો રાજગાદી પિ`તરાઈઓ ના હાથ માં જવા નો ડર હતો. આથી રાની એ દાસી સાથે મસલત