ધૂપ-છાઁવ - 56

(32)
  • 4.8k
  • 4
  • 3k

મિ.સ્મિથ અને મીસ જેનીએ આ કેસની તમામ વિગતો જાણી લીધી. સૌ પ્રથમ તેમણે નમીતાના ઘરની ચાવી માંગી અને પોતાની ખાનગી રીતે નમીતાના ઘરની ઉલટ તપાસ કરી લીધી. ત્યારબાદ તેમણે નમીતાને જે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં જઈને નમીતાના ડૉક્ટર સાહેબને મળીને નમીતાની માનસિક પરિસ્થિતિની જાણ કરી લીધી. અને સાથે સાથે તેમણે પોલીસની મદદ લઈને એવી પણ એક ગોઠવણ કરી દીધી કે, ઈશાનના સેલફોનમાં જે ફોન આવે છે તે ક્યાંથી આવે છે અને શું વાત થાય છે તે તમામ વાતોનું રેકોર્ડિંગ થાય અને આમ મિ.સ્મિથ અને મીસ જેનીની મદદથી આ બધું જ સરસ રીતે ગોઠવી દેવામાં આવ્યું હતું. મિ.સ્મિથ