સુપરસ્ટાર - 18

(19)
  • 2.8k
  • 1
  • 1.2k

Superstar part 18"કહાં પે ?" શોભિત પોતાના ફોનનો નેટવર્ક વારંવાર જતું હોવાથી ફોન ઉપર નીચે કરીને નેટવર્ક મેળવવાનો પ્રયત્ન કરો રહ્યો હતો.મુંબઈ અને પુણે નજીક આવેલા લીલાછમ જંગલો વચ્ચે એકદમ શાંતિ છવાઈ હતી.શોભિત અને બીજા લોકોના પગ ઘસડવાના પણ એકદમ કલિયર અવાજ આવી રહ્યા હતા."આ માણસ આટલે સુધી આવી હાલતમાં કઈ રીતે આવ્યો ???"શોભિત પાછળ ફરીને અત્યાર સુધી કાપેલા રસ્તા સામે જોઈને કહ્યું.પોતાની ગાડી મૂકીને અહી ચાલતા આવવું શોભિત માટે વધારે કઠિન હતું.શોભિત હવે આ કેસ અંત સુધી આવતા થોડોગણો શાંત થયો હતો.તેના માટે હવે આ કેસ આશુતોષ એટલે કે પર્ણવના પર્દાફાશ પછી વધારે સરળ થઈ ગયો હતો."મને લાગે છે