સ્વજનોની શોધમાં - 2

  • 2.7k
  • 1.1k

સુમસાન રસ્તા પરથી એક ગાડી જઈ રહી હતી. વચ્ચે નાનકડી હોટેલ આવતા કાર થંભી. એક તરફથી એક સુંદર સ્ત્રી અને ૭-૮ વર્ષનું એક બાળક નીચે ઉતર્યા. બીજી બાજુ થી એક પુરુષ નીચે ઉતારવા જતો હતો ત્યાં તો એક ટ્રક તે કાર તરફ ધસી આવી અને કાર સાથે અથડાય ગઈ. આ જોઈ તે સ્ત્રી એ રાડ પાડી , "આદિ....." હવે આગળ..... *** સ્વજનોની શોધમાં ( Part - 2 )