ઇન્તજાર - 20

  • 3k
  • 1
  • 1.8k

આગળના ભાગમાં જોયું કે, મિતેશ એન્જલિના વિશે થોડી ઘણી સાબિતી ભેગી કરે છે કુણાલના શેઠ કુણાલને ઘરે જમવા માટે આવે છે અને તેમને બનાવેલા વસિયતનામા ની વાત પણ કુણાલના મમ્મી-પપ્પાને સમકક્ષ કરે છે. અચાનક કોઈ ગીતનો અવાજ સંભળાય છે અને શેઠના હૃદયમાં જાણે કે અવાજની અનુભૂતિની વેદના દિલમાં થતી હોય એમ બહાર નીકળે છે પરંતુ તેમને કોઈ મળતું નથી અહીં મિતેશ સાબિતી શોધતા-શોધતા એન્જલિના અને જ્યોર્જને મળવા આવી જતો હોય છે તે ત્યાં સેલ્સમેન બનીને જાય છે અને થોડી ઘણી માહિતી ભેગી કરે છે ફરીથી કુણાલના સર એ અવાજને શોધતા તેના ઘરે આવે છે અને સંધ્યા ટાણે ફરીથી જ