ઇન્તજાર - 15

  • 2.9k
  • 1.7k

(આગળના ભાગમાં જોઈ કે રીના હવે ત્યાં ની ન્યુયોર્કમાં સેટ થતી જાય છે અને ત્યાંની રહેણી ,કહેણી પણ શીખી જતી હોય છે એન્જલિના તેના બદલાયેલા વર્તનથી નવાઈ લાગે છે એક દિવસ તે રીના ને કહે છે કે તું તારું જીવન ફરીથી જીવવાનો પ્રયત્ન કર મારા મિત્ર મિતેશને એક વખત મલી શકે છે અને તે ભારતનો છે. રીના કહે છે કે તું તારી ચિંતા કર! મને મારા હાલ પર છોડી દે .. રીના જવાબ આપે છે. એન્જલિના ને થાય છે હવે બળથી નહિ પરંતુ કળથી કામ લેવું પડશે એટલે તેની સાથે સંબંધ સુધારી લે છે અને કહે છે કે આવતીકાલે મારી કંપનીમાં પાર્ટી