ઇન્તજાર - 14

  • 2.5k
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે રીના, "એન્જલિના "એમ શબ્દો બોલે છે ત્યારે વસંતી ગભરાઈ ગયા છે બીજા દિવસે બધાને કહે છે કે ન્યુયોર્કમાં મારું નામ એન્જલિના છે એટલે હવે મને એન્જલિના તરીકે બોલાવી અને બધા સરળતાથી માની જાય છે ,હવે રીના બધાને કહે છે કે; હું જોબ કરવા માંગુ છુ. રીના ત્યાંની ભાષા ઈંગ્લીશ શીખી જાય છે. બધા રીનાને જોબ માટે ઉત્સાહિત કરે છે અને રીના, કુણાલની કંપનીના માલિકના સ્ટોરમાં જ નોકરી ચાલુ કરે છે, રીનાને ખૂણાના બોસ જોડે મુલાકાત થાય છે અને જાણવા મળે છે કે એમની વાઈફ એક્સિડન્ટમાં ગુમ થયેલ છે તેમનો કોઇ પત્તો નથી અને તેમને બધી જ