ઇન્તજાર - 13

  • 2.7k
  • 1.7k

(આગળના ભાગમાં જોયું કેરીના તેના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે એના સાસુએ એને પૂછ્યું કે બેટા કોઈ મુશ્કેલી તો નથી ને!રીના જવાબ આપે છે કે મારે કોઈ મુશ્કેલી નથી ત્યારબાદ વસંતી ના મગજ માં વિચારો તો મારા કરતા હતા હવે એને ઈચ્છા થઇ કે હું થોડું ઘણું ઇંગ્લિશ શીખી લવું તો મને વધુ ને વધુ માહિતી મળશે એમ વિચારીને મંગળાબા જોડે ઇંગ્લિશ શીખવાનું નક્કી કરે છે હવે વધુ આગળ...) "એટલામા વસંતી આવે છે અને રીના કહે છે; "એન્જલિના" વસંતી ગભરાઈ જાય છે અને એને એમ થાય છે કે કદાચ મારો ભાંડો ફુટી જશે " "રીના એમ જ નામ બોલતી હોય છે