(આગળના ભાગમાં છું કે વસંતી ઘર સાફ કરતી હતી ત્યારે એન્જેલિના ઉર્ફે વસંતી નામનો એક પત્ર મને મળ્યો હતો અને બીજા કાર્ડ પણ મળ્યા હતા એને મનમાં ઘણી બધી શંકા થઈ હતી એને થયું કે હું કુણાલને પૂછી લઉં પછી વિચાર્યું કે ના હાલ કોઈને કંઈ પૂછ્વું નથી.હું મારી મિત્ર જુલીને આ બાબતે પૂછી અને શંકા દૂર કરીશ. એટલામાં વસંતી અને કુણાલ આવે છે રસોઈ બનાવી હોતી નથી કારણકે રીના પત્રના વિચારોમાં ડૂબેલી હોય છે વસંતી અને કુણાલ એને ઘણું બધુ સંભળાવે છે અને એના સાસુ પણ એના પક્ષમાં કહે છે કે 'એને કંઈક મુશ્કેલી હશે એટલે રસોઈ બનાવી નહિ