એક પૂનમની રાત - પ્રકરણ-85

(109)
  • 6.7k
  • 1
  • 4.5k

એક પૂનમની રાત પ્રકરણ-85 વ્યોમાનાં નાનાએ કહ્યું નવરાત્રીની ત્રીજીથી સાતમ સુધીમાં હું જે કામ કરવા આવ્યો છું એ વિધિ કરવીજ પડશે મારી વ્યોમા માટે અને એ પહેલાં દેવાંશનાં ઘરે પણ જવું પડશે નહીંતર... એમ કહીને અટકી ગયાં. મીરાંબહેન કહ્યું પાપા નહીંતર ? એટલે વ્યોમાની ઉપર કોઇ સંકટ આવવાનું છે ? જે કરવું પડે એ સમય પ્રમાણે કરી લો. હું આમ વ્યોમા માટે ચિંતા કર્યા કરું અને એ છોકરી હેરાન થાય એ હું નહીં સહી સકું... નાનાએ કહ્યું મીરાં હું ચિંતા કરાવવા નથી કહી રહ્યો. તારે કોઇજ ચિંતા નથી કરવાની પણ જે વિધિ કરીએ છોકરીને રક્ષાકવચ કાયમ માટે મળી