દેશળભગત

  • 3.9k
  • 1.8k

- નામ સમરણ ની તાકાત ખવાસ રજપૂત સમાજના દેવ સમાન સંત દેશળભગતઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત હોય છે. તેમનો એક પ્રસંગ આજે કહેવો છે. 80 વર્ષ પહેલાંની વાત છે. ધ્રાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું રાજ તિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું. અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ એમને રાજા નો પોશાક પેહરયો ના હતો. અજીતસિંહ માત્ર મીલેટ્રી ના જ કપડાં પેહરતા હતા. સૌરાષ્ટ્ર મા ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમા અજીતસિંહ મોખરે ગણાય. સૌરાષ્ટ્રના નામધારી રાજાઓ માં રાજા તરીકે અજીતસિંહની હાક પડતી. અજીતસિંહના દરેક વેણ રાજાઓ માથું હલાવી સ્વીકાર કરતા.હવે આવું જેનું નામ હોય તો