માયરા નું જીવન (ભાગ-૧)

(72)
  • 7.2k
  • 2k

માયરા નું જીવન (ભાગ-૧)મારૂં નામ માયરા છે. હું ગાંધીનગરની રહેવાસી છું. મારા પપ્પા મરી ગયા છે. મારી મમ્મી સરકારી દવાખાનામાં નોકરી કરે છે. મારી એક મોટી બહેન છે તે ધોરણ-૧૨ (સાયન્સ) ભણી રહી છે. અમે લોકો અમારા દાદી-દાદા જોડે રહીયે છે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ કે જયારે હું ૪ વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા કેન્સરના લીધે ઓફ થઈ ગયા હતાં. મને અને મારી મોટી બેનને મારી મમ્મીએ જ મોટા કર્યાં. મારા બધાં શોખ પૂરા કર્યાં. જયારે હું ધોરણ-૫ માં હતી ત્યારે મને થોડી-થોડી ખબર પડતી. મને અને મારી મોટી બહેનને મારી મમ્મી એ ભણાઈ ગણાઈને મોટા કર્યાં અને