શ્રાપિત - 9

  • 3.5k
  • 1.9k

રાત્રે અચાનક અવનીને દરવાજા બહાર ઉભેલી જોઈ આકાશને કોલેજના જુના દિવસો યાદ આવે છે. અવનીને જોતાં બધાં મિત્રો ખુશ થઈ ગયાં. આકાશની મમ્મી અવનીની સાત વખત નજર ઉતારે છે. આકાશ તેની મમ્મી અને કાકીને અવનીનો પરિવાર કરાવે છે. બધાં મિત્રો અંદર રૂમમાં જાય છે. આકાશ અવનીની આંખોમાં ખોવાયેલી પોતાનાં પ્રેમની યાદોને પોતાની નજર સામે તરી આવે છે. વિદ્યાનગરની એમ.પી. પટેલ કોલેજમાં સાથે અભ્યાસ કરતા એ દિવસો હાથમાંથી રેતીની માફક કેમ સરી ગયા ખબર નાં પડી.અંદર રૂમમાં આવેલી અવનીને ચાંદની અને દિવ્યાના મનમાં ઉઠતાં સવાલો પ્રશ્રો બનીને બહાર આવે છે. દિવ્યા : " અવની આર યુ સિરિયસ "? અવની ચાંદની તરફ જોઈને પુછ્યું