કર્મોનો હિસાબ (ભાગ ૨)

(12)
  • 4.8k
  • 2.9k

કર્મોનો હિસાબ (ભાગ :- ૨) પહેલીવાર આર્યને અંજલીને આટલી વ્યથિત જોઈ. સતત દર્દથી કણસતા દર્દીની હાલત જોઈ અંજલી હેબતાઈ ગઈ હતી. આર્યને અંજલી પાસે બધી માહિતી લીધી અને બંને એ દર્દી પાસે પહોંચ્યા. આર્યન જોતાવેંત આભો થઈ બોલી ઉઠ્યો અંજલી આ તો મન છે. "કોણ મન!" આશ્ચર્ય સાથે અંજલી બોલી ઉઠી. "મારા કોલેજ ટાઈમ નો મિત્ર કે જેને મેં કોલેજ પછી જોયો જ નહોતો માત્ર વાત થતી." આર્યન બોલી ઉઠ્યો. "હા, હું તો ભૂલી જ ગઈ. મન તમારો મિત્ર, તમે વાત કરેલી કે એ અચાનક ગાયબ થઈ ગયો હતો એ જ મન!, પણ આ ચહેરો તો ઓળખાતો જ નથી." અંજલી