મુલાકાત,, કાવ્ય

  • 3.5k
  • 2
  • 1.3k

જય શ્રીકૃષ્ણ,,,,રાધે રાધે** ફરીથી એકવાર કોશિશ કરી રહ્યો છું ,આગળ હું બે પુસ્તકો લખી ચૂક્યો છું, જેમાં મારી રચનાઓને સારો એવો પ્રેમ મળ્યો.આશા રાખું કે ફરીથી એવો જ પ્રેમ મળશે.*ભૂલથી ભરેલાં માણસ છીએ ભૂલ તો કદાચ થવાની,જોજો અમને ભૂલતાં નહીં ભૂલો ભૂલી જવાની.*ભૂલો થાય તો મોટા ભાઇ કે મોટી બહેન જેમ શીખ પણ દેવાની.***મુલાકાત**ગીતકર એવી કોઇ વાત કે યાદ રહી જાય,મળ્યાં વગર મુલાકાત થઈ જાય.એક મીઠો મધૂરો વિવાદ થઈ જાય,મળ્યાં વગર મુલાકાત થઈ જાય.તડપે છે રાત દી' મારું આ દલડું,આંખ સામે રમતું રહે તારું મૂખલડૂ.તને ઝંખું છું તારો મેળાપ થઇ જાય.મળ્યાં વગર મુલાકાત થઈ જાય.તારાં વિચારમાં મન રહે ભમતું,હરવું ફરવું હવે