નેહડા ની પાયલ.....

  • 2.6k
  • 2
  • 994

"નેહડાની પાયલ " ઝાંઝરના ઝણકાર અને પગના પગરવની ઓળખ આપતી,ધીમી ચાલે છતાં ધરતી ધમધમ ધ્રુજતી ત્યારે તું જ છે,તેવી તારી ઓળખાણ થઇ જ જતી.નામ તો તારું પાયલ છે છતાં તારી ચાલવાની છટાથી બધાંને ઓળખાણ થઇ જતી કે પાયલ જ હોય ! તેવું સતત નીરખતો તેનો લંગોટિયો મિત્ર એટલે પવન! ગામડામાંથી શહેરનું સર્જન થતું વિકસિત ગામ એટલે 'લાખણી' લાખણી ગામ એટલે થરાદ-પાલનપુર રાજ્ય ધોરી માર્ગ પર વસેલું એક અવિકસિત પરંતુ વિક્સતા વાતાવરણની હવામાં હરણફાળ ભરતું દોડતું નગર,રેતાળ પરંતુ તળમાં મીઠા પાણીનું નગર એટલે લાખણી. દાડમ,મગફળી,બાજરી,ઘઉં,મકાઈ,જુવાર ઘાસ નીપજાવતી ભૂમિ એટલે લાખણી.જોડે મોટું તીર્થધામ એટલે ગેળાના પરચાધારી હનુમાનજીનું નાનકડું પરંતુ જગપ્રસિદ્ધ