જોગ સંજોગ - 19

(22)
  • 3.7k
  • 2k

(19) શીતલ ના રીકૃટમેન્ટ પછી જાણે CA ફર્મ એક નવી ઊંચાઈઓ પામવા માંડી, દરેક કસ્ટમર ની ડિટેલ, એમના એકાઉન્ટ્સ ના લેખા જોખા, બિઝનેસ ઓડિટ્સ રેકોર્ડસ બધું એ રીતે મેનેજ થતું કે હવે દેવિકા અને પ્રધાન એ કઈ જોવા નું રહ્યું નહોતું. દેવિકા ફર્મ નું સુપરવિઝન કરતી અને પ્રધાન એમ્બરગીસ અને અધર મરાઈન પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન આપતો. અને આટલા વર્ષો પછી પણ એને આ પ્રોડક્ટ નું રહસ્ય પ્રધાન સુધી ન પહોંચે એની કાળજી રાખી. અને બીજા 6 મહિના માં નવું રીકરૂટમેન્ટ થયું અતુલ નું. અતુલ તદ્દન ફ્રેશર હતો અને એ ઇચ્છતો હતો કે એક સારી અને પ્રખ્યાત ફર્મ માં કામ કરવા