જોગ સંજોગ - 18

(28)
  • 3.5k
  • 1
  • 2k

પ્રકરણ 18 1994: ડુમસ ડોક, સુરત.. પ્રધાન અને ધર્મેન્દ્ર બન્ને પોતાની એક બિઝનેસ ડીલ સેટ કરવા માટે સુરત આવ્યા હતા જેમાં સુરત ના ડાયમન્ડ કિંગ રોશન હીરાવાલા, કાપડ ઉદ્યોગ ના બચ્ચન કહેવાતા હસમુખ વિઠલાણી અને ફાર્મા કિંગ અનુરોધ મહેતા હતા. ધર્મેન્દ્ર એ પોતાની રેન્જ છેલ્લા 4 વર્ષો માં એટલી વધારી હતી કે સ્ટેટ ટુ નેશન તમામ નાના અને મધ્યમ બિઝનેસ મેન એમની સાથે હાથ મિલાવવા માટે દોડા દોડી કરતા હતા. પ્રધાન ના મતે સારા હાઇવે માત્ર ટ્રાવેલિંગ જ નહીં પણ સારા બિઝનેસ નું હૃદય છે અને સમુદ્ર એક યુનિવર્સ છે જેમાં થી અને જેના થકી તમે ઇચ્છો એ વ્યાપાર કરી