Blood Game - 6

(20)
  • 3.7k
  • 1
  • 1.5k

બ્લડ ગેમ પ્રકરણ 6વર્ષ 2001: યુનિવર્સીટી ઓફ ટેક્સાસ ના વિશાળ પટાંગણમાં એક યુવાન 20-22 વર્ષ નો યુવાન હ્યુમન એંનાટોમી ની બુક માં ઉતરી ગયો હતો અને બધું ઝીણવટ પૂર્વક વાંચી રહ્યો હતો. કયો અંગ કેટલું મહત્વ નું , મૃત્યુ બાદ કયો ઓર્ગન કેટલો સમય સ્ટેબલ રહે , કયો ઓર્ગન યુઝ કરી શકાય , કયો નહીં વગેરે બધું વાંચન કરી રહયો હતો. ત્યાં એક બીજો યુવાન આવી ને પાછળ થી પીઠ પર ધબ્બો મારે છે અને પેલો વાચક યુવાન તરત જ પાછળ જોવે છે અને જોઈ ને હસી ને "