ચક્રવ્યુહ... - 28

(61)
  • 5.4k
  • 5
  • 3.7k

પ્રકરણ-૨૮ “કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? ક્યારનો બેલ મારુ છું.” ઇશાન ગુસ્સે થતા બોલતો જ હતો ત્યાં અરાઇમા ઇશાનને ભેટી ચોધાર આંસુએ રડવા લાગી. “શું થયુ વળી? અચાનક આ રીતે કેમ રડે છે? એની પ્રોબ્લેમ? કોઇએ કાંઇ કહ્યુ તને?” ઇશાને એક શ્વાસે ઘણા પ્રશ્ન પૂછી નાખ્યા પણ સામે અરાઇમા બસ રડે જઇ રહી હતી. તેની વાંચા તો જાણે હણાઇ જ ગઇ હતી. અસ્ત વ્યસ્ત કપડા, ખુલ્લા વાળ અને ઘણા સમયથી રડી રડીને લાલઘુમ થયેલી આંખો અને કોઇ ડરને કારણે ધૃજતુ અરાઇમાનું શરીર. આ બધુ જોઇને ઇશાન પણ ડઘાઇ ગયો. “પ્લીઝ યાર આમ રડૅવાથી મને કેમ ખબર પડશે કે તને