સકારાત્મક વિચારધારા - 28

  • 3.9k
  • 1.5k

સકારાત્મક વિચારધારા 28 "લીમડાની મીઠાશ ચાખી લઉં, મિષ્ઠાનની કડવાશ જાણી લઉં, સંબંધની ઉંડાઇ માપી લઉં, જો આપે અતૂટ વિશ્વાસની બાહેંધરી! તો આ જગ જીતી લઉં." . શ્રદ્ધા એ બારમાં ધોરણની પરીક્ષા આપી,ઉત્તીર્ણ કરી આર્ટ્સ એટલે કે બી.એ. ના પ્રથમ વર્ષમાં મહિલા કૉલેજમાં પ્રવેશ લીધો.સમય જતા અન્ય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થઈ,અને મિત્રતા બંધાઈ પણ શ્રુતિ સાથે સારી એવી મિત્રતા બંધાઈ ગઈ.સમય જતા બંનેની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ.હવે તો બંનેની એક- બીજાની ઘરે પણ અવર -જવર ની શરૂઆત થઈ.હવે તો એકબીજાના ઘરના સભ્યો સાથે પણ ઓળખાણ થઈ. સમય