Episode 1 રાત્રિનો સમય હતો. હંમેશાની જેમ આજે પણ હું અગાશી પર moon ને જોતો હતો. આમ તો મને moon પ્રત્યે એક જાતનું વળગણ હતું. કારણ કે હું નાનો હતો ત્યારથી મને moon જોવાનું ખૂબ જ ગમતું. ખાસ વાત તો એ હતી કે moon એ perfect નથી. એક તો એમાં વધ-ઘટ થાય એટલે આપણને રોજે આખો ના દેખાય.જો રોજે આખો જ દેખાતો હોય તો કદાચ આપણને પૂનમનો એટલો ઇંતેજાર જે ના રહે ને!? અને બીજી વાત એ કે એમાં ડાઘ છે એટલે સંપુર્ણ સફેદ નથી દેખાતો. કોઈ perfect નથી હોતું અને મને એવા જ લોકો પસંદ છે જે ભલે perfect