રુદયમંથન - 25

(20)
  • 2.3k
  • 4
  • 1.4k

માતૃછાયામાં બધાની વાતઘાટો બહુ ચાલી, મહર્ષિ એના નિર્ણય પર અડીખમ રહ્યો, એણે અને ઋતાએ એમનાં ધરેલા પોર્ટફોલિયો પ્રમાણે કામગીરી ચાલુ કરી દીધી, દિવસો વીતતા ગયા, તકલીફો ગણી આવી. શરૂઆતી દિવસોમાં આ કામ કરવા માટે કોઈ જગ્યા નહોતી, તો ઋતાએ એની હવેલીના પાછળના ખુલ્લા ભાગમાં કરી, પરંતુ ગમે ત્યારે વરસાદ આવી જાય એ મુશ્કેલી હતી, તો હવેલીની અંદરના બંધ ત્રણ રૂમો એમનાં માટે ખુલ્લા મૂકી દીધા, થોડા દિવસમાં એમનું પોતાનું સેન્ટર બની જશે એ માટે મહર્ષિ અને ર ઋતા બન્ને બહુ સકારાત્મક હતા. સૌથી વધારે તકલીફ તો એમને કબીલાના લોકોને આ