રુદયમંથન - 24

(18)
  • 2.5k
  • 2
  • 1.4k

બધા જમીને હોલમાં આવ્યા ત્યાં તો કેસરી ભાઈએ એક એલાન કર્યું.બધા એમને સાંભળી રહ્યા, "સાંભળો મિત્રો, આજે મહર્ષિ અને ઋતાં એ એક નિર્ણય લીધો છે." આ વાક્ય સાથે જ માધવીના મનમાં ધ્રાસકો પડ્યો, ક્યાંક શિખાની વાત સાચી ના પડી હોય! એ શિખા સામે જોવા લાગી, શીખીએ એનો ભ્રમરો ઊંચી કરો ઈશારો કર્યો, તૃપ્તિ પણ એ બંનેના ઈશારામાં જોડાઇ, અને હતું જોડીને ભગવાનને વિનાવવાનો ઈશારો કરવા માંડી, એ ત્રણને એવું જ હતું કે આ મહર્ષિને ઋતા ગમી ગઈ હશે અને એમને ક્યાંક લગ્ન કરવાની પરવાનગી માટે તો બધાને ભેગા નહિ