ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૮

  • 2.7k
  • 2
  • 1.3k

જીતસિંહ ફરી માયા ભાભી પાસેથી એ જાણવાની કોશિશ કરે છે કે આખરે તમારી અને મોટાભાઈ વીરેન્દ્રસિંહ સાથે શું એવું બન્યું કે તમે બંને અલગ થવા જઈ રહ્યા છો. પણ માયા આગળ કઈ કહેતી નથી અને મારો સંદેશો મોટાભાઈ વિરેન્દ્રસિંહને આપી દેજો. આટલું કહી ને ભીની આંખો એ માયા ત્યાંથી નીકળી જાય છે. માયા નાં ગયા પછી જીતસિંહ બહારથી દુઃખી થઈ રહ્યા હતા કે મોટાભાઈ વિરેદ્રસિહ ની પસંદ તેનાથી દૂર થઈ રહી છે પણ અંદર થી તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા કે કાવ્યા ને પામવાનો રસ્તો સરળ થઈ ગયો હોય તેવું લાગ્યું. એટલે કે તેણે કરેલી માંગણી પૂરી થતી હોય તેવું