મારો કાવ્ય ઝરૂખો ભાગ 50

  • 3.4k
  • 1.3k

કાવ્ય 01શું માંગુ તારી આગળ???હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગરતમારી પાસે શું માંગુ કારણ વગર ?? ..હે પ્રભુ, ..છતાં રોકી નથી શકતો ખુદ ને સ્વીકારજો અરજ મારી નાની ...હે પ્રભુ, મારા દરેક સ્નેહીજનો ને રાખજો ખુશપડવા ના દેશો દુખ નો ઓછાયો તેમના ઉપર ..હે પ્રભુ, મારા દરેક મિત્રો ને રાખજો તંદુરસ્તહસતા ને હસાવતા રહે જિંગદીભર....હે પ્રભુ, મારા દેશ ને બનાવજો સુખી સમૃદ્ધવિશ્વ માટે બને શાંતિદૂત......હે પ્રભુ, વિશ્વ મા રહે શાંતિ ને ભાઈચારોજીવે સૌ જીવો સ્વતંત્ર નિર્ભય બનીહે પ્રભુ, સૌ કોઈ ચાલે તમારા ચિંધ્યા માર્ગેએટલી અમસ્તી નાની માંગણી છે આજે મારી ..હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગર તારી પાસે